જાણવા જેવુ

 રામ-સેતૂ 



        


             શ્રી રામ સીતાજી અને લક્ષ્મણજી જ્યારે વનવાસમાં હતા ત્યારેત્યારે ઋષિના વેશમાં આવેલ રાવણ સીતા મૈયાને ઉપાડીને લંકા માં લઈ ગયો.ત્યારબાદ ભગવાન શ્રીરામ અને પુરી વાનરસેનાસીતામૈયા ને લેવા માટે સાગર પાર કરી ને જવા માટે એક તરતા પથ્થર નો પૂલ બનાવે છે.તેનું નામ છે રામસેતુ.(વીડિયો જોવા માટે રામસેતુ નામ ઉપર ક્લિક કરો )


Share:
Copyright © viral sir. Designed by OddThemes